IAS ટીના ડાબી લગ્નના બંધનમાં બંધાશે

ટીના ડાબીની સગાઈ પ્રદીપ ગાવંડે સાથે થઈ છે

પ્રદીપ ગાવંડે 2013 બેચના IAS અધિકારી છે.

પ્રદીપ અને ટીનાના આ  બીજા લગ્ન છે

ટીના દાબી ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી

ટીના દાબી-પ્રદીપ છેલ્લા ચાર મહિનાથી સાથે છે

બંને 22મી એપ્રિલે લગ્ન બંધનમાં બંધાશે

અતહર અમીર સાથે ટીના પ્રથમ લગ્ન કર્યા હતા

2020 માં પરસ્પર સંમતિ બંનેના છૂટાછેડા થઈ ગયા