આ વર્ષે રિલીઝ થશે  આ મોટી ધમાકેદાર ફિલ્મો

રાધે શ્યામ :  પ્રભાસ અને પૂજા હેગડે સ્ટાર ફિલ્મ 14 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે

પૃથ્વીરાજ :  અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની આ ફિલ્મ 21 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં આવશે

બધાઈ હો :  રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ 4 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે

ગંગુબાઈ કાઠિયાવાડી : 18 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. જેમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે

જયેશ ભાઈ જોરદાર :  રણવીર સિંહની આ ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં આવશે.

બચ્ચન પાંડે :  અક્ષય કુમારની આ ફિલ્મ 4 માર્ચના રોજ રિલીઝ થશે

શમશેરા :  રણબીર કપૂર અને સંજય દત્તની  મોસ્ટ અવેટેડ ફિલ્મ 18 માર્ચના રોજ રિલીઝ થશે

ભૂલ ભુલૈયા 2 :  કાર્તિક આર્યન, તબ્બૂ અને કિઆરા અડવાણી સ્ટારર ફિલ્મ 25 માર્ચના રોજ રિલીઝ થશે

Anek આયુષ્યમાન ખુરાનાની આ ફિલ્મ 31 માર્ચના રોજ રિલીઝ થશે

ધાકડ :  કંગના રનૌતની આ ફિલ્મ 8 એપ્રિલે રિલીઝ થશે