તમન્ના ભાટિયા હાલમાં ઘણી ચર્ચામાં છે

બોલિવૂડથી લઈને સાઉથની ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી ધુમ મચાવી રહી છે

અભિનેત્રી પોતાની ફેશન અને સ્ટાઈલથી પણ લોકોને ખૂબ પ્રભાવિત કરે છે

  અભિનેત્રીને ડાયમંડ જ્વેલરીનો ખૂબ શોખ છે

તમન્ના ભાટિયા  પાસે વિશ્વનો પાંચમો સૌથી મોટો હીરો છે

 જે રામ ચરણની પત્ની ઉપાસના કામીનેનીએ ભેટમાં આપ્યો છે

રિપોર્ટ અનુસાર આ રીંગની કિંમત 2 કરોડથી વધુ છે  

અભિનેત્રી લસ્ટ સ્ટોરીઝ 2 માં પણ જોવા મળી હતી

 વિજય અને તમન્નાની ડેટિંગની અફવાઓ પણ હાલમાં ચર્ચામાં છે

લંડનના રસ્તાઓ પર થઈ અવનીતની સુંદરતાની ચર્ચા, જુઓ Photos