યુપીની 18મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે.

ભાજપને ટ્રેન્ડમાં આગેકૂચ મળવાથી ઘણા સ્ટાર્સના  ખીલ્યા ચહેરા

અભિનેતા નિરહુઆ ભાજપની જીતથી ખુશ

કંગના શરૂઆતથી જ ભાજપની જીતને આપી રહી છે સમર્થન

પવન સિંહ પણ ભાજપ માટે ઘણો કરી રહ્યા હતા પ્રચાર

રવિ કિશન માટે પણ આ ખુશીની વાત

કોંગ્રેસમાં સામેલ થનારી રાની ચેટરજીને લાગ્યો છે મોટો ઝટકો

સપા સમર્થક ખેસારી લાલ યાદવને પણ લાગ્યો હશે આંચકો