સીએમ યોગી માટે તેજસ સ્ક્રીનીંગ રાખવામાં આવ્યું

31 October 2023

Courtesy : Instagram

કંગના રનૌતની ફિલ્મ તેજસ આ અઠવાડિયે થિયેટરોમાં રિલીઝ થઈ છે

Courtesy : Instagram

આ ફિલ્મમાં એક્ટ્રેસ કંગના રનૌતે એરફોર્સ ઓફિસર તેજસ ગિલની ભૂમિકા ભજવી છે

Courtesy : Instagram

કંગના રનૌતે સીએમ યોગી આદિત્યનાથ માટે ફિલ્મ તેજસનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું

Courtesy : Instagram

કંગના રનૌતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ક્રીનિંગની ઘણી તસવીરો શેર કરી છે

Courtesy : Instagram

એક્ટ્રેસ સીએમ યોગી સહિત ઘણા નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે

Courtesy : Instagram

કંગનાએ તસવીરો શેર કરીને સીએમનો આભાર માન્યો અને લખ્યું કે મહારાજજી ભાવુક થયા

Courtesy : Instagram

ફિલ્મના છેલ્લા મોનોલોગ 'એક સોલ્જર ક્યા ચાહતા હૈ' સીન જોઈને સીએમ યોગી ભાવુક થયા

Courtesy : Instagram

મુખ્યમંત્રીએ કંગના રનૌતને ભેટ આપીને તેનું સન્માન કર્યું હતું

Courtesy : Instagram

સિક્વિન સાડીમાં પરી જેવી સુંદર લાગી મૌની રોય, જુઓ ફોટો

Courtesy : Instagram