ઉર્ફી દર વખતે ડ્રેસની નવી અને હેરાન કરી દે એવી ડિઝાઈન લઈને આવે છે
અલગ અલગ વસ્તુઓના ડ્રેસ બનાવીને ઉર્ફી હેરાન કરી દે છે
ઉર્ફીએ જાળીથી બનેલો પહેર્યો ડ્રેસ, પથ્થરમારાથી બચવા તેનો થાય છે ઉપયોગ
ઉર્ફી અજબગજબ અંદાજમાં લાગી રહી છે ગ્લેમરસ
ઉર્ફી જાવેદ પોતાની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે
એક્ટ્રેસ એટલી પોપ્યુલર છે કે મોટા મોટા ડિઝાઈનરો પણ કરે છે ઈનવાઈટ
ઉર્ફી જાવેદ ખચકાટ વિના દરેક ડ્રેસ કેરી કરે છે
સીતાના રુપમાં ક્રિતીને જોઈને ફેન્સ થયા મંત્રમુગ્ધ, કહ્યું - પરમ સુંદરી, જુઓ Photos