મધ્યપ્રદેશમાં સનાતન ધર્મના આદિદેવ શંકરાચાર્યની વિશાળ પ્રતિમાનું અનાવરણ

સ્ટેચ્યુ ઓફ વનનેસ

26 September  2023

Pic credit - Social Media

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી કેટલુ અલગ અને ભવ્ય છે સ્ટેચ્યુ ઓફ વનનેસ?

સ્ટેચ્યુ ઓફ વનનેસ

Pic credit - Social Media

ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસમાં એક નવા આધ્યાયની શરૂ

સ્ટેચ્યુ ઓફ વનનેસ

Pic credit - Social Media

 મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં સ્ટેચ્યુ ઓફ વનનેસનું સીએમ શિવરાજસિંહે કર્યુ અનાવરણ

સ્ટેચ્યુ ઓફ વનનેસ

Pic credit - Social Media

આ મૂર્તિ બનાવવા પણ એ જ મટિરિયલ વપરાયુ છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં વપરાયુ  

સ્ટેચ્યુ ઓફ વનનેસ

Pic credit - Social Media

આ પ્રતિમાનેે ભૂકંપની કોઈ અસર થશે નહીં. 7.0 રિક્ટર સ્કેલના ભૂકંપ અને 170 કિમી તેજ હવા સામે ટકી રહેવાની ક્ષમતા છે. 

સ્ટેચ્યુ ઓફ વનનેસ

Pic credit - Social Media

પ્રતિમાની ઉંચાઈ 108 ફુટ છે, તેને 205 ટન સ્ટીલમાંથી બનાવવામાં આવી છે. મૂર્તિ અષ્ટધાતુમાંથી બનાવવામાં આવી છે. 

સ્ટેચ્યુ ઓફ વનનેસ

Pic credit - Social Media

આ મૂર્તિ 36 હેક્ટર જમીનમાં જમીનથી 199 ફુટ ઉંચાઈ પર બનાવાઈ છે અને 2100 કરોડના ખર્ચે તૈયાર થઈ છે. 

સ્ટેચ્યુ ઓફ વનનેસ

Pic credit - Social Media

શંકરાચાર્ય બાળપણમાં ઓમકારેશ્વર ગયા હતા. ત્યાં તેમની મુલાકાત ગુરુ દોવિંદ ભગવદત્પાદ સાથે થઈ. આ ધાર્મિક નગરમાં જ શંકરાચાર્યએ શિક્ષણ મેળવ્યુ હતુ. 

લોહીની શુદ્ધિથી લઈને હાર્ટ માટે ખુબ જ ફાયદાકારક છે કિસમિસ, જાણો ફાયદા 

26 September 2023