તમે ખરેખર ભારતને જાણવા માંગતા હો, તો ગામડાઓની મુલાકાત લો

આ ગામડાં તમારા માટે જે અસાધારણ અને વિચિત્ર છે, તે કોઈ બીજા માટે એકદમ સામાન્ય હોઈ શકે છે

રહેવાસીઓ તેમના રોજિંદા જીવનમાં સંસ્કૃત ભાષાનો કરે ઉપયોગ

મત્તુર ગામ, કર્ણાટક

કુંવારાના ગામ તરીકે છે પ્રખ્યાત 

બરવાન કાલા ગામ, બિહાર

 આ ગામ 'દરવાજા વગરના ગામ' તરીકે લોકપ્રિય છે

શનિ શિંગણાપુર ગામ, મહારાષ્ટ્ર

આ ગામમાં 50 થી વધુ રહેવાસીઓ કરોડપતિ છે

હિવરે બજાર ગામ, મહારાષ્ટ્ર

આ ગામના લોકો અને સાપ એક છત નીચે રહે છે

શેતપાલ ગામ, મહારાષ્ટ્ર