1 ફેબ્રુઆરીને નાણાં મંત્રી રજૂ કરશે બજેટ

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પાંચમી વાર બજેટ કરશે રજૂ 

ભારતમાં સૌથી વધારે મોરારજી દેસાઈએ રજૂ કર્યું છે બજેટ 

1962-69 વચ્ચે તેમણે 10 વાર રજૂ કર્યુ બજેટ 

નાણાં મંત્રી પી ચિદમ્બરે 9 વાર રજૂ કર્યુ છે બજેટ 

પ્રણવ મુખર્જી અને યશવંત સિંહાએ 8 વાર રજૂ કર્યુ છે બજેટ 

મનમોહન સિંહ અને ટીટી ક્રિષ્નામાચારીએ 6 વાર રજૂ કર્યુ છે બજેટ