ભારત અને UK વચ્ચે ફ્રી ટ્રેડને લઈ આ દારૂના ઘટશે ભાવ

28 July, 2025

Tv9 Gujarati

ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર થયા છે.

FTA ની અસર 

સ્કોચ અને જિન જેવા યુકેથી આવતા દારૂ હવે ભારતમાં સસ્તા થશે.

દારૂ હવે ભારતમાં સસ્તા 

સ્કોચ પરનો ટેક્સ 10 વર્ષમાં 150% થી ઘટાડીને 40% કરવામાં આવશે.

ટેક્સમાં ઘટાડો

3000 રૂપિયાની વ્હિસ્કી હવે 1200 રૂપિયામાં મળી શકે છે, જિન પણ સસ્તી થશે

જિન પણ સસ્તી થશે

જોની વોકર, ચિવાસ રીગલ, ટેન્કેરે જેવી બ્રિટિશ બ્રાન્ડ્સની કિંમતો ઘટાડવામાં આવશે

બ્રિટિશ બ્રાન્ડ્સની કિંમતો

ભારતથી યુકે મોકલવામાં આવતા 99% ઉત્પાદનો પરનો ટેક્સ નાબૂદ કરવામાં આવશે

99% ઉત્પાદનો પરનો ટેક્સ નાબૂદ

આમાં કાપડ, દવાઓ, ચામડું, કૃષિ ઉત્પાદનો વગેરેનો સમાવેશ થાય છે. ગોવાના ફેની, કેરળના ટોડી અને નાસિકના વાઇનને યુકેમાં નવા બજારો મળશે

યુકેમાં નવા બજારો મળશે

2030 સુધીમાં આ ક્ષેત્રની નિકાસ $1 બિલિયનને પાર કરવાનો લક્ષ્યાંક છે. આ સોદા સાથે બંને દેશો વચ્ચેનું વાર્ષિક વેપાર મૂલ્ય $34 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે.

 નિકાસ $1 બિલિયનને પાર  જશે !

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. દારૂ પીવો સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે.