મહાકાલની નગરી ઉજ્જૈનના સુંદર વીડિયો સામે આવ્યા છે

કોરિડોરમાં ભગવાન શિવની ઘણી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે

108 સ્તંભો સ્થાપિત કરવામાં આવ્યા છે, જે શિવની મુદ્રાઓ દર્શાવે છે

પરિસર એટલું વિશાળ છે કે તેને જોવામાં 5 થી 6 કલાકનો સમય લાગશે

રોશનીથી ઝળહળી રહ્યો છે મહાકાલનો સુંદર કોરિડોર

કોરિડોરની શરૂઆત નંદી દ્વારથી થાય છે, જેની બંને બાજુએ નંદી જોવા મળશે

મહાકાલ કોરિડોરના નિર્માણ બાદ મંદિર પરિસરનો વિસ્તાર 10 ગણો વધી ગયો છે

આ કોરિડોરનો ડ્રોનથી શૂટ કરાયેલ વીડિયો આવ્યો સામે

જુઓ વીડિયો

જુઓ વીડિયો

જુઓ વીડિયો

જુઓ વીડિયો