અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડ કપમાં આજે સાઉથ આફ્રીકા અને ભારતની ટીમ વચ્ચે રમાઈ મેચ

સાઉથ આફ્રીકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી આપ્યો 167 રનનો ટાર્ગેટ 

કેપ્ટન શેફાલીએ 2 અને પ્રાશવી ચોપરા-સોનમ યાદવે લીધી 1-1 વિકેટ 

 કેપ્ટન શેફાલી વર્માએ 16 બોલમાં 45 રન બનાવ્યા

શ્વેતા સેરાવત 57 બોલમાં 92 રન બનાવી નોટ આઉટ રહી

શ્વેતા સેરાવત 161.40ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા અને 20 ચોગ્ગા પણ માર્યા

શ્વેતા સેરાવતને મળ્યો  પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ 

ભારતીય ટીમે 3 વિકેટના નુકશાન સાથે 170 રન બનાવી, 7 વિકેટથી જીતી મેચ