આજે અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડ કપમાં યુએઈ સામે હતી ભારતની બીજી મેચ

 કેપ્ટન શેફાલી વર્મા બની પ્લેયર ઓફ ધ મેચ 

શેફાલી વર્માએ 34 બોલમાં બનાવ્યા હતા 78 રન

શ્વેતા શેરાવતે વર્લ્ડ કપમાં સતત બીજી ફિફટી ફટકારી

યુએઈને 220 રનનો આપ્યો  હતો ટાર્ગેટ 

વર્લ્ડ કપમાં 200 રનનો સ્કોર કરનાર પહેલી ટીમ બની ભારત 

ભારતીય ટીમે યુએઈ સામે 122 રનથી મેળવી જીત