Credit: Social Media
તારક મહેતાના ઉલ્ટા ચશ્મા હાલ ચર્ચામાં છે
Credit: Social Media
શૈલેષ લોઢા શોમાંથી ગયા બાદ 'દયાબેન'ની શો પર વાપસીના સમાચાર છે
Credit: Social Media
શોના લોકપ્રિય પાત્ર પોપટલાલ દુલ્હા બનવા માટે તૈયાર થઈ ચૂક્યા છે
Credit: Social Media
મેકર્સએ પોપટલાલની દુલ્હન પણ શોધી લીધી છે
Credit: bee.khushbu Insta
શોમાં ખુસ્બુ પટેલ સાથે 'પોપટલાલ'ના લગ્ન થશે
Credit: bee.khushbu Insta
ખુશ્બુએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર શોના સેટથી ફોટો પણ શેર કરી છે
Credit: bee.khushbu Insta