ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ છે ટીના દત્તા

instagram

ખુબસુરતીમાં ટીના ટોપ એક્ટ્રેસને પણ આપે છે ટક્કર

instagram

વાઈટ એમ્બ્રોયડરી વર્ક સાડીમાં ટીનાએ સોશિયલ મીડિયામાં શેર કર્યો ફોટો

instagram

હેવી નેકપીસમાં એકદમ રુપની રાણી લાગી રહી છે  એક્ટ્રેસ

instagram

31 વર્ષની ટિનાનો લુક જોઈ ફેન્સ તેની ફિટનેસના પણ વખાણ કરી રહ્યા છે.

instagram

ટીનાનો હેવી સાડીમાં શાહી લુક ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

instagram

મિનિમલ મેકઅપ અને ગ્લોસી લિપ્સટીક તેના લુકને નિખારી રહ્યું છે.

instagram

instagram

અવાર-નવાર સોશિયલ મીડિયામાં ગ્લેમરસ ફોટો મુકતી રહે છે ટીના