એક્ટ્રેસમાંની એક છે
તેજસ્વી પ્રકાશ ટીવીની ફેમસ
Credit: tejasswiprakash
તેજસ્વી પ્રકાશ સફળતાના શિખરો સર કરી રહી છે
Credit: tejasswiprakash
તેજસ્વીએ હવે ગોવામાં નવું આલીશાન ઘર ખરીદ્યું છે
Credit: tejasswiprakash
બોયફ્રેન્ડ કરણ કુન્દ્રાએ વીડિયો શેર કરી શુભેચ્છા આપી
Credit: tejasswiprakash
આ પહેલા તેજસ્વીએ એક બ્રાન્ડ ન્યૂ લગ્ઝરી કાર ખરીદી હતી
Credit: tejasswiprakash
તેજસ્વીએ લગભગ 1 કરોડની Audi Q7 કાર ખરીદી હતી
Credit: tejasswiprakash
સલમાન ખાનના શો બિગબોસ 15 ની વિજેતા છે તેજસ્વી
Credit: tejasswiprakash
જુઓ વીડિયો
Credit: pinkvillatelly