ટીવી એક્ટ્રેસ આ દિવસોમાં સિરિયલ શેરદિલ શેરગિલમાં જોવા મળે છે

(Credit :Surbhi Chandna)

સુરભી અવાર-નવાર તેના લુકને લઈને રહે છે ચર્ચામાં 

(Credit :Surbhi Chandna)

એક્ટ્રેસે તેની શરૂઆતનું શિક્ષણ મુંબઈની લોકલ સ્કૂલમાં લીધું

(Credit :Surbhi Chandna)

તેણે તેનું આગળનું શિક્ષણ અથર્વ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં લીધું

(Credit :Surbhi Chandna)

એક્ટ્રેસે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં છે MBA

(Credit :Surbhi Chandna)

સ્ટડી પછી તેણે MNCમાં કરી છે જોબ

(Credit :Surbhi Chandna)

કોલેજના દિવસોમાં જ તેણે ઈન્ડિયન પ્રિન્સેસ કન્ટેસ્ટેંટમાં લીધો હતો ભાગ

(Credit :Surbhi Chandna)

તારક મહેતાના એક નાના રોલથી તેણે કરિયરની કરી હતી શરૂઆત

(Credit :Surbhi Chandna)

સુરભીને વધારે ઓળખ 'ઈશ્કબાઝ'થી મળી

(Credit :Surbhi Chandna)

શેરદિલ શેરગિલમાં ધીરજ ધૂપર સાથે તેની જોડીને લોકો કરી રહ્યા છે પસંદ

(Credit :Surbhi Chandna)