સુરભી ચંદના ટીવી ઈન્ડસ્ટ્રીની 'સુપરહિટ' એક્ટ્રેસમાંથી એક છે
(Credit: Surbhi Chandna)
એક્ટિંગ સિવાય, પોતાની બોલ્ડનેસ માટે પણ ફેમસ છે સુરભી
(Credit: Surbhi Chandna)
દિવાળી પર 'પટાખા કુડી' બનીને નીકળી સુરભી
(Credit: Surbhi Chandna)
સફેદ લહેંગામાં 'હુસ્ન્નની મલ્લિકા' લાગી એક્ટ્રેસ
(Credit: Surbhi Chandna)
બ્લાઉઝ સાથે ક્રોપ જેકેટ ઉતારી સુરભીએ આપ્યા સિઝલિંગ પોઝ
(Credit: Surbhi Chandna)
વાળમાં ગજરો અને કાનોમાં મોટા મોટા ઝુમકાએ ચાર ચાંદ લગાવ્યા
(Credit: Surbhi Chandna)
લહેંગામાં લહેરાતી જોવા મળી, સ્માઈલએ લૂટી લાઈમલાઈટ
(Credit: Surbhi Chandna)
હદથી વધુ ડીપનેક બ્લાઉઝ પહેરી સુરભીએ બધાનું ધ્યાન ખેંચ્યુ
(Credit: Surbhi Chandna)
માથા પર બિંદી અને ન્યૂડ મેકઅપમાં ખુબ સુંદર લાગી રહી છે
(Credit: Surbhi Chandna)
ગળાના સિલ્વર નેકલેસએ સુરભીના લુકને વધુ સુંદર બનાવ્યો
(Credit: Surbhi Chandna)
કેમેરા સામે સુરભીએ આપ્યા કિલર પોઝ
(Credit: Surbhi Chandna)
ફેન્સ સુરભી ચંદનાના લેટેસ્ટ લુક પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે
(Credit: Surbhi Chandna)