'બ્રહ્માસ્ત્ર' ફેમ મૌની રોય આજકાલ રહે છે ચર્ચામાં

(Credit: Mouni Roy)

આ ફિલ્મમાં મૌનીના અભિનયના ખૂબ થયા વખાણ

(Credit: Mouni Roy)

માત્ર અભિનય જ નહીં, મૌની તેના બોલ્ડ લુકથી પણ છવાયેલી રહે છે

(Credit: Mouni Roy)

હાલમાં, અભિનેત્રી લીલા લાંબા ડ્રેસમાં જોવા મળી

(Credit: Mouni Roy)

ઓપન હેર અને કિલર અદાઓમાં ચલાવ્યો સુંદરતાનો જાદુ

(Credit: Mouni Roy)

સુંદરતા જોઈને ધડક્યા લાખો દિલ

(Credit: Mouni Roy)

ઈન્ડિયનથી વેસ્ટર્ન દરેક લુકમાં કરે છે કમાલ-જુઓ વીડિયો 

(Credit: Mouni Roy)