પોતાની એક્ટિંગથી મદાલસા શર્માએ સારી એવી લોકપ્રિયતા મેળવી છે
(Credit: madalsa sharma)
એક્ટિંગ સિવાય, પોતાના ગજબના ફેશન સેંસ માટે ઓળખાય છે
(Credit: madalsa sharma)
શો 'અનુપમા' માં કાવ્યા બની ફેન્સના દિલો પર રાજ કરે છે
(Credit: madalsa sharma)
હાલમાં જ સ્ટાઈલિશ બેકલેસ ડ્રેસમાં સુદર લાગી એક્ટ્રેસ
(Credit: madalsa sharma)
ઝુકેલી નજર અને ઓપન હેરમાં એક્ટ્રેસએ ફેન્સના દિલ જીત્યા
(Credit: madalsa sharma)
સ્લીવલેસ ડ્રેસમાં મદાલસાએ ફલોન્ટ કર્યું ટેટુ, ફેન્સ થયા ઘાયલ
(Credit: madalsa sharma)
પોતાની મિલિયન ડોલર સ્માઈલથી મદાલસાએ લૂંટી લાઈમલાઈટ
(Credit: madalsa sharma)
ગત દિવસોમાં કાંજીવરમ સાડી પહેરી સુંદર પોઝ આપ્યા હતા
(Credit: madalsa sharma)
ફેશન આઈકન મદાલસા શર્માનો દરેક લુક ફેન્સ ફોલો કરે છે
(Credit: madalsa sharma)