મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા છે ઈન્ટરનેટ સેસેશન

(Credit : Madalasa Sharma Insta)

મદાલસાની ગણતરી ટીવીની ખ્યાતનામ એક્ટ્રેસમાં થાય છે

(Credit : Madalasa Sharma Insta)

મદાલસા શર્મા દરેક વખતે પોતાનો અલગ જ લુક કરે છે શેર

(Credit : Madalasa Sharma Insta)

આ વખતે મદાલસાએ ટ્રેડિશનલ લુક કર્યો છે શેર

(Credit : Madalasa Sharma Insta)

ગ્રીન સાડીમાં એક્ટ્રેસ કમાલની અદાઓ બતાવી રહી છે

(Credit : Madalasa Sharma Insta)

અનુપમાની 'કાવ્યા'નો આ લુક જોઈને ફેન્સ નજર નથી હટાવી શકતા

(Credit : Madalasa Sharma Insta)

જૂઓ તેનો સુંદર વીડિયો.....

(Credit : Madalasa Sharma Insta)