ખતરોના ખિલાડીની શુટિંગમાં વ્યસ્ત છે જન્નત જુબેર

સફેદ ડ્રેસ સાથે ડેનિમ લોન્ગ હિલ્સ પેરઅપ કર્યા છે

જુઓ વીડિયો

સફેદ સ્પેગિટી ટોપ-સ્કર્ટમાં ખુબ ગ્લેમરસ લાગી જન્નત

ઓપન હેરમાં જન્નતએ બતાવી કિલર અદાઓ

ક્યારેક બોલ્ડ તો ક્યારેક ક્યુટ લુકમાં લગાવે છે આગ

ફેન્સને જન્નતનો બોલ્ડ લુક ઘાયલ કરી રહ્યો છે

'kkk-12'થી દરેક પળ ફેન્સ સાથે શેર કરી રહી છે

જુઓ ફોટોઝ