હિના ખાન સોશિયલ મીડિયા પર તેની સુંદરતાથી રહે છે ચર્ચામાં

એક્ટ્રેસે તેની શેર કરી છે પોટ્રેટ પેન્ટિંગ, અપ્સરા જેવી સુંદર લાગી 

અલગ-અલગ અવતારમાં હિનાની તસવીરોએ ફેન્સના જીત્યા દિલ

સુંદરતા, સ્ટાઈલ... ઉફ્ફ ! દરેક અદાઓ કાતિલ

આ તસવીરો એક ફેન દ્વારા એડિટ કરવામાં આવી છે, હિના ખાને કેપ્શનમાં આપી માહિતી

દરેક ફોટામાં અલગ-અલગ બતાવવામાં આવી છે સ્ટાઇલ 

હિના ખાન લાગી હુસ્ન-એ-મલ્લિકા

એક્ટ્રેસની ડ્રેસિંગ સેન્સ વાસ્તવિકમાં પણ અદ્ભુત છે, તે તેના દેખાવથી રહે છે ચર્ચામાં