ટીવી એક્ટ્રેસ દલજીત કૌર બીજી વાર લગ્નના બંધનમાં બંધાય ગઈ છે

દલજીત કૌરે નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા છે, જેના લગ્નની તસવીરો સામે આવી છે

દલજીતે ઈન્સ્ટાગ્રામ દ્વારા નિખિલ પટેલ સાથે તેના લગ્નનું એનાઉન્સમેન્ટ કર્યું હતું

દલજીત કૌર એક એક્ટ્રેસ છે અને નિખિલ એક ફાઈનાન્સ કંપનીમાં કામ કરે છે

દલજીત કૌરની સાથે નિખિલ પટેલના પણ આ બીજા લગ્ન છે

દલજીત કૌરના પહેલા લગ્ન શાલીન ભનોટ સાથે 2009માં થયા હતા

દલજીત કૌર અને શાલીન ભનોટ 2015માં અલગ થઈ ગયા હતા

પહેલા લગ્નથી દલજીત કૌરને એક પુત્ર અને નિખિલ પટેલને બે પુત્રી છે