ટીવી એક્ટ્રેસ આમના શરીફ પોતાના લુક્સને લઈ ચર્ચામાં રહે છે
(Credit: aamna sharif)
લહેંગામાં સુંદર લાગી આમના, ફેન્સ હારી ગયા દિલ
(Credit: aamna sharif)
આમના શરીફનો 'ચાંદ સા રોશન ચહેરા' જોઈ ફિદા થયા ફેન્સ
(Credit: aamna sharif)
એમ્બ્રોયડરી વર્ક લહેંગામાં લહેરાઈ આમના, સ્માઈલથી કર્યા ઘાયલ
(Credit: aamna sharif)
કેમેરા સામે આપ્યા સિઝલિંગ પોઝ, સુંદરતાનો ચલાવ્યો જાદુ
(Credit: aamna sharif)
દુપટ્ટાને લહેરાવતા આમના શરીફએ બતાવી કાતિલ નજર
(Credit: aamna sharif)
કાનમાં ઝુમકા અને ન્યૂડ મેકઅપએ આમનાના લુકમાં ચાર ચાંદ લગાવ્યા
(Credit: aamna sharif)
વાળને સંવારતા આમનાએ બતાવી કિલર અદાઓ
(Credit: aamna sharif)
લહેંગામાં આમનાએ ફ્લોન્ટ કર્યો સુંદર અંદાજ
(Credit: aamna sharif)