એક્ટ્રેસ આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
ગ્લેમરસ લુકથી ફેન્સને દિવાના બનાવે છે આમના શરીફ
એક્ટ્રેસ આમના શરીફનો કિલર લુક જોઈને ફિદા થયા ફેન્સ
ફ્લોરલ બ્રાલેટ- થાઈ સ્લિટ સ્કર્ટમાં જોવા મળી આમના શરીફ
એક્ટ્રેસ પોતાને ફિટ રાખવા માટે યોગ અને કરસત કરે છે
ફેન્સ આમનાની તસવીર પર કોમેન્ટ કરીને વરસાવી રહ્યા છે પ્રેમ
સિઝલિંગ પોઝ આપીને આમનાએ જીત્યું ફેન્સનું દિલ
તસવીરોમાં એક્ટ્રેસની સુંદરતા અને તેની બોલ્ડ સ્ટાઈલ જોઈ શકાય છે
42 વર્ષની ઉંમરે શ્વેતા તિવારીનો કિલક લુક, ફિદા થયા ફેન્સ, જુઓ Photos