હળદરનો ઉપયોગ ભોજનથી લઈને સુંદરતા અને પૂજા સુધી તમામ જગ્યાએ થાય છે

હળદરનું પોતાનું ધાર્મિક મહત્વ માનવામાં આવે છે

જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ગ્રહને ઠીક કરવા માટે હળદરના ઉપાયો આપવામાં આવે છે

નબળા ગુરુને કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે

રોજ પાણીમાં એક ચપટી હળદર નાખી સ્નાન કરો, નસીબના દ્વાર ખુલશે

ભગવાન વિષ્ણુને હળદર કે કેળના પાન ચઢાવો,દરેક કામમાં મળશે સફળતા

ગંગાજળમાં એક ચપટી હળદર નાખીને ઘરમાં છાંટવાથી નકારાત્મકતા દૂર થશે

દરિયાની વચ્ચે આવેલું છે આ 600 વર્ષ જૂનું રહસ્યમય મંદિર, ઝેરી સાપ કરે છે રક્ષણ