ચામાં તુલસી નાખીને પીવાના 7 ચોંકાવનારા ફાયદા

24 May, 2025

તુલસી ચા એક કુદરતી દવા છે જે શરદી અને ખાંસીથી રાહત આપે છે.

તે શરીરને રોગો સામે લડવામાં મદદ કરે છે.

તુલસી વાળી ચા પીવાથી પેટ સાફ રહે છે.

તે તણાવ ઘટાડવામાં મદદ કરે છે.

તે ત્વચાના રંગને સુધારવામાં પણ ઉપયોગી છે.

તુલસી શ્વાસની તકલીફ ઘટાડે છે.

સવારે તુલસીની ચા પીવી સ્વાસ્થ્ય માટે સારી છે.