નવરાત્રીમાં સ્ટાઇલિશ દેખાવા ટ્રાય કરો આ ટ્રેડિશનલ લુક
15 સપ્ટેમ્બર 2023
મિરર વર્ક ફેશનમાં છે, મિરર વર્ક ચોલી ટ્રાય કરો
રાજસ્થાની અને ચિકન વર્ક પણ ટ્રેન્ડમાં છે
રાજસ્થાની લુકમાં તમે કપાળ પર ટીકા, દામણી, અને બાજુ બંધ પણ સ્ટાઇલ કરી શકો છો
આ નવરાત્રિમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરો
ડબલ ઘેર ચોલી પણ આપશે શાનદાર લુક
મલ્ટી લેયર લહેંગા આપશે સ્ટાઇલીસ લુક
ગરબા દરમિયાન તમે ક્રોપ ટોપ પણ ટ્રાય કરી શકો છો
ડાર્ક કલરનો પણ ઉપયોગ કરો
ક્રોપ ટોપ અને સ્કર્ટ તમને સ્ટાઇલીસની સાથે સાથે ટ્રેડિશનલ લુક આપશે
જેકલીન ફર્નાન્ડિઝે બ્લેક નેટ ડ્રેસમાં ફ્લોન્ટ કર્યું ફિગર, Photos થયા વાયરલ
અહીં ક્લિક કરો