લોકો વાળને મજબૂત કરવા માટે અનેક પ્રયત્નો કરે છે
તેલ વાળને પોષણ આપવાનું કામ કરે છે
સરસવનું તેલ વાળને સિલ્કી અને ચમકદાર બનાવે છે
તેલ શુષ્ક અને નિર્જીવ વાળથી છુટકારો અપાવવામાં મદદ કરે છે
સરસવના તેલમાં નાળિયેરનું તેલ ભેળવવાથી માથાની ત્વચાને ઠંડક મળશે
સરસવનું તેલ અને એલોવેરા વાળ મીક્સ કરી લગાવો,તે વાળને નમી આપશે
સરસવનું તેલ અને દહીં વાળને લગતી ઘણી સમસ્યાઓ દૂર કરે છે