હવામાન બદલવાથી સુકી ઉધરસ સમસ્યાથી ઘણા લોકો થાય છે પરેશાન

આ સમસ્યાથી બચવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય પણ અજમાવી શકો છો

સુકી ઉધરસને દૂર કરવા માટે આ નેચરલ ઉપાય અજમાવો

થોડાંક ગરમ પાણીમાં એક ચમચી મધ મેળવીને પીવો.

મધ

ગરમ દૂધમાં અડધી ચમચી હળદર મેળવો અને તેને પીવો

હળદર

અડધી ચમચી આદુના રસમાં એક ચમચી મધ મેળવીને ગરમ કરીને પીવું

આદુ

દિવસમાં 2-3 વાર જેઠીમધની ચા પીવી જોઈએ

જેઠી મધ