ઉનાળામાં કેરીને તમે અલગ અલગ રીતે આરોગી શકો છો
બાળકો કેરીમાંથી બનાવેલા આઈસ્ક્રીમ ખુબ પસંદ હોય છે
કાચી કેરીના આમ પન્ના પીવો, ગરમીથી મળશે રાહત
કાચી કેરીમાંથી મુરબ્બો તૈયાર કરો, તે સ્વાદમાં તીખો હોય છે
કેરી અને દૂધ માંથી બનેલો મેંગો શેક પીવો
તમે મેંગો લસ્સી પી શકો છો,તેનાથી શરીરને ઠંડક મળે છે
શું તમે પણ કેરી ખાઈ ને ગોટલી ફેંકી દો છો? તો ફેકતા પહેલા જાણી લો તેના અદ્ભૂત ફાયદા