આજકાલ ઉંઘ ન આવવા માટે ઘણી સમસ્યાઓ ભાગ ભજવતી હોય છે.
મોબાઈલ વાપરવો, ઉંઘ અધવચ્ચે જ તુટી જવી, મોડા સુવાની ટેવ વગેરે
રાત્રે સારી ઊંઘ નથી આવતી તો અહીં જણાવેલી કેટલીક ટિપ્સ અપનાવો
સૂવાનો સમય સેટ કરો
બેડરૂમ સાફ રાખો
સુતા પહેલાં મોબાઈલ-ટીવી સ્ક્રીનથી દૂર રહો
સ્વસ્થ આહાર પસંદ કરો
કેફિન, જેવા કે ચા, કોફિ વગેરે સુવાના 2-3 કલાક પહેલા ન પીવો