હવે તમારે સ્પામ કોલથી નહીં થવુ પડે પરેશાન, Truecaller સપોર્ટ ટૂંક સમયમાં WhatsApp પર થશે ઉપલબ્ધ

Truecaller ટૂંક સમયમાં જ તેની કોલર આઈડેન્ટિફિકેશન સર્વિસ WhatsApp અને અન્ય મેસેજિંગ એપ્સ પર ઉપલબ્ધ કરાવશે

નવા ફીચરની રજૂઆત બાદ યુઝર્સને સ્પામ કોલ ડિટેક્ટ કરવામાં મદદ મળશે

આ ફીચર હાલમાં બીટામાં છે અને મેના અંતમાં વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરવામાં આવશે

Truecaller માટે ભારત 250 મિલિયન યુઝર્સ સાથે તેનું સૌથી મોટું માર્કેટ છે

હવે વોટ્સએપ પર આવતા સ્પામ કોલને ડિટેક્ટ કરવામાં મદદ મળશે

કેલ્ક્યુલેટરમાં GT, MU અને MRC જેવા બટનનું શું હોય છે કામ ?