ગુજરાતના સ્થાપના દિવસે (1 મે) માણો પરંપરાગત વાનગીનો ચટપટો સ્વાદ

(Credit : Social media)

પ્રખ્યાત એવી દાળ-ઢોકળીની સુંદર સોડમ મનને લલચાવે છે

(Credit : Social media)

હાંડવો છે બેસ્ટ અને પોષ્ટિક ગુજરાતી વાનગી

(Credit : Social media)

રોલ કરેલી ખાંડવી પર કોથમીરનો સ્વાદ 

(Credit : Social media)

વાનગીનું હાર્ટ એવા વધારેલા ખમણને તો કેમ ભૂલી શકાય..?

(Credit : Social media)

કોઈ પણ ગુજ્જુ પાસેથી અનેક ફ્લેવરના ખાખરા તો  મળી જ રહેશે

(Credit : Social media)

ગુજરાતીઓની સ્વીટ ડીશ એટલે કે શ્રીખંડ, પુરી સાથે બનાવે છે સુંદર જોડી

(Credit : Social media)

અનેક શાકથી બનતું ઉંધીયું તો ખરૂં જ...!

(Credit : Social media)

અળવીના પાનથી બનતા પાત્રાનો સ્વાદ ગુજરાતીઓના  ફેવરિટ છે

(Credit : Social media)

થેપલા-આચાર અને ચા તો ગુજ્જુ લોકોના ઓલ ટાઈમ પસંદ રહ્યા છે  

(Credit : Social media)

ભીંડા ખાવાથી આ રોગમાંથી મળશે છુટકારો