10 Nov 2023

દેશના 05 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની થઈ ગઈ છે જાહેરાત

Pic credit - Social media

ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 7 નવેમ્બરથી શરૂ થશે અને અંતિમ તબક્કાનું મતદાન થશે 30 નવેમ્બરે 

તમને જણાવી દઈએ કે ક્યા રાજ્યમાં કેટલા મતદારો છે

પુરૂષો : 4,13,062 સ્ત્રીઓ : 4, 39, 026 ટ્રાન્સજેન્ડર : નીલ ટોટલ મતદારો : 8,50,288

મિઝોરમ

પુરૂષો :1993936 સ્ત્રીઓ :2084675 ટ્રાન્સજેન્ડર : 69 ટોટલ મતદારો : 40,78, 680

છત્તીસગઢ

પુરૂષો : 2,81,26,191 સ્ત્રીઓ : 2,62,49,578 ટ્રાન્સજેન્ડર : 1326 ટોટલ મતદારો :  5,44, 52,522 

મધ્યપ્રદેશ

પુરૂષો : 2,74,74,849 સ્ત્રીઓ :2,53,13,458 ટ્રાન્સજેન્ડર : 624 ટોટલ મતદારો : 5,29,31,152

રાજસ્થાન

તેલંગણા

પુરૂષો : 1,58,71,493 સ્ત્રીઓ : 1,58,43,339 ટ્રાન્સજેન્ડર : 2,557

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતા મહિને એટલે કે 3જી ડિસેમ્બરે જાહેર થવાના છે.

તમારું PAN કાર્ડ અસલી છે કે નકલી ? આ રીતે તપાસો