રાજસ્થાનના સુંદર ફરવા લાયક સ્થળો

જેસલમેરને ગોલ્ડન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે

રાજસ્થાનનું પિન્ક સિટી જયપુર એ રાજસ્થાનનું સૌથી મોટું શહેર છે

જોધપુરને સન સિટી અને બ્લુ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે

પુષ્કર રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું એક સુંદર શહેર છે

ઉદયપુરને તળાવોનું શહેર પણ કહેવામાં આવે છે