વર્ષ 2022માં ભારતીય ક્રિકેટરોએ કર્યુ શ્રેષ્ઠ પ્રદર્શન

ચાલો જોઈએ વર્ષ 2022માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોપ-5 ભારતીય બેટ્સમેન

શ્રેયસ અય્યર (40 ઈનિંગ્સ) 1609 રન 

સૂર્યકુમાર યાદવ (43 ઈનિંગ્સ) 1424 રન 

ઋષભ પંત (43 ઈનિંગ્સ) 1380 રન 

વિરાટ કોહલી(42 ઈનિંગ્સ) 1348 રન

રોહિત શર્મા (40 ઈનિંગ્સ) 995 રન