ભારતની લાઈફલાઈન છે ભારતીય રેલવે 

ચાલો જાણીએ ભારતના સૌથી વધારે પ્લેટફોર્મ ધરાવતા સ્ટેશન વિશે

હાવડા રેલ્વે સ્ટેશન, કોલકત્તા પ્લેટફોર્મની સંખ્યા - 23

સિયાલદહ રેલવે સ્ટેશન પ્લેટફોર્મની સંખ્યા - 20

છત્રપતિ શિવાજી ટર્મિનસ પ્લેટફોર્મની સંખ્યા - 18

દિલ્હી રેલવે સ્ટેશન પ્લેટફોર્મની સંખ્યા - 16

ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પ્લેટફોર્મની સંખ્યા - 15