Photo credit: Google

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી આવૃત્તિ 31માર્ચથી શરૂ થવા જઈ રહી છે.

Photo credit: Google

મેચ શરુ થાય તે પહેલા દરેક ઘરમાં એ ચર્ચાએ જોર પકડ્યુ છે કે આ વખતે કોણ જીતશે ? 

Photo credit: Google

2008થી શરુ થયેલ IPLમાં અત્યાર સુધી ઘણા પ્લેયરોએ તગડી કમાણી કરી છે

Photo credit: Google

 કમાણીમાં 5માં નંબરે એબી ડી વિલિયર્સ છે. જેણે અત્યાર સુધી 100 કરોડ, 51 લાખ અને 65 હજારની કમાણી કરી છે

Photo credit: Google

સુરેશ રૈના ટૂર્નામેન્ટમાંથી રૂ. 100 કરોડ અને રૂ. 74 લાખની કમાણી કરી 4 નંબર પર છે

Photo credit: Google

3 નંબર પર વિરાટ કોહલી છે જેણે 158 કરોડ અને 20 લાખની કમાણી કરી છે  

Photo credit: Google

2 નંબર પર રોહિત શર્મા છે જેણે IPLમાંથી 162 કરોડ રૂપિયાની  તગડી કમાણી કરી છે.

Photo credit: Google

નંબર 1 પર સૌથી વધુ કમાણી કરનાર પ્લેયર એમ એસ ધોની છે જેમણે 170 કરોડ અને 84 લાખની કમાણી કરી છે