વર્ષ 2022માં અનેક દેશોની ક્રિકેટ ટીમોએ આપ્યા શ્રેષ્ઠ પ્રદર્શન

ચાલો જાણીએ વર્ષ 2022માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોપ-5 ઈન્ટરનેશનલ ક્રિકેટ ટીમો 

ભારત - 71 મેચમાં 46 જીત 65 ટકા મેચમાં જીત

ઓસ્ટ્રેલિયા - 49 મેચમાં 29 જીત 59 ટકા મેચમાં જીત

ઈંગ્લેન્ડ - 54 મેચમાં 29 જીત 54 ટકા મેચમાં જીત

ન્યુઝીલેન્ડ - 46 મેચમાં 27 જીત 59 ટકા મેચમાં જીત

પાકિસ્તાન - 44 મેચમાં 23 જીત 52 ટકા મેચમાં જીત