વિશ્વ ક્રિકેટમાં ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ટોપ-5 બેટ્સમેન

સચિન તેંડુલકર 782 ઈનિંગ્સ-  34,357 રન 48.52 એવરેજ

કુમાર સંગકારા 666 ઈનિંગ્સ- 28,016 રન 46.77 એવરેજ

રિકી પોઈન્ટિગ 668 ઈનિંગ્સ- 27,483 રન 45.95 એવરેજ

મહેલા જયવર્ધને 725 ઈનિંગ્સ- 25,957 રન 39.1 એવરેજ

જેક કાલિસ 617 ઈનિંગ્સ- 25,534 રન 49.1 એવરેજ

વિરાટ કોહલી 549 ઈનિંગ્સ- 25,012 રન 53.55 એવરેજ

ટોપ 5 બેટ્સમેનમાં એક માત્ર વિરાટ કોહલી એક્ટિવ ખેલાડી