રઘુરાજ પ્રતાપ સિંહ  ઉર્ફે રાજા ભૈયા

વિધાનસભા બેઠક : કુંડા પક્ષ: અપક્ષ 7મી વખત ધારાસભ્ય

મુખ્તાર અંસારી

વિધાનસભા બેઠક: મૌ સદર સંપત્તિ : 21. 88 કરોડ પાર્ટી: બહુજન સમાજ પાર્ટી 5મી વખત ધારાસભ્ય બન્યા

સુશીલ સિંહ

વિધાનસભા બેઠક: સૈયદ રાજા, ચંદૌલી સંપત્તિ: 13 કરોડ પક્ષ: ભાજપ

વિજય મિશ્રા

વિધાનસભા બેઠક: જ્ઞાનપુર, ભદોહી સંપત્તિ: 8 કરોડ પક્ષ: નિર્બલ ભારતીય શોષિત હમારા દળ

પારસનાથ યાદવ

વિધાનસભા બેઠક: માલ્હની જૌનપુર સંપત્તિ: એક કરોડ પાર્ટી: સમાજવાદી પાર્ટી