ફિફા વર્લ્ડકપ ટ્રોફી - 165 કરોડ 18 કેરેટ, વજન - 6 કિલો, ઊંચાઈ- 37 સેમી
વુડલોન ફૂલદાની ટ્રોફી - 33 કરોડ (ઘોડીસવારી)
બોર્ગ વોર્નર ટ્રોફી - 10.75 કરોડ (મોટરસ્પોર્ટ )
ફૂટબોલ એસોસિએશન કપ - 9.76 કરોડ
સ્ટેનલી કપ - 53 લાખ (આઈસ હોકી)
વિન્સ લોમ્બાર્ડી ટ્રોફી - 41.40 લાખ (અમેરિકન ફૂટબોલ)
ICC વર્લ્ડ કપ ક્રિકેટ ટ્રોફી - 24.58 લાખ
ચેમ્પિયન્સ લીગ ટ્રોફી - 12.30 લાખ (ફૂટબોલ)
પ્રીમિયર લીગ ટ્રોફી - 4.13 લાખ (ફૂટબોલ)
અમેરિકાનો કપ - 1.24 લાખ (યાચિંગ)