સંજીવ કપુર
ભારતના જાણીતા અને ટોપ શેફ છે
(credit : Instagram)
વિકાસ ખન્ના
આ ભારતીય શેફને ન્યુયોર્કમાં જૂનૂન અને દુબઈમાં એલોરા રેસ્ટોરન્ટ છે
(credit : Instagram)
રણવીર બરાર
ઈન્ડિયન શેફ, રેસ્ટોરન્ટ ઓનર અને ફુડ ફિલ્મ પ્રોડ્યુસર
(credit : Instagram)
અંજુમ આનંદ
ઈન્ડિયન બ્રિટિશ ટીવી શેફ અને ફુડ રાઈટર
(credit : Instagram)
હરિ નાયક
ન્યુયોર્કમાં ભારતીય શેફ, લેખક, રેસ્ટોરન્ટ માલિક
(credit : Instagram)
વિનીત ભાટિયા
શેફ અને રેસ્ટોરન્ટ માલિક છે, જે મિશેલિન સ્ટાર એવોર્ડ મેળવવા વાળા પહેલા ભારતીય છે
(credit : Instagram)
સારાંશ ગોયલા
મુંબઈમાં આવેલી 'ગોઈલા બટર ચિકન'ના માલિક છે
(credit : Instagram)
હરપાલ સિંહ સોખી
રેસ્ટોરન્ટમાં શેફના રૂપમાં કામ કરીને 2013માં પોતાની સિરીઝ 'ધ પંજાબી તડકા' કરી શરૂ
(credit : Instagram)
શિપ્રા ખન્ના
એક સેલિબ્રિટી શેફ, જેને રિયાલિટી શો માસ્ટર શેફ ઈન્ડિયા 2નો એવોર્ડ જીત્યો છે
(credit : Instagram)
નિતા મહેતા
પોતાની કુકબુક, કુકિંગ ક્લાસિસ અને કુકિંગ શોમાં સેલિબ્રિટી જજ માટે ખૂબ જ લોકપ્રિય છે
(credit : Instagram)