હવે 7 લાખની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ જાહેરાતથી મધ્યમ વર્ગને રાહત જે બજારને ગતિ આપશે.
1. આવકવેરા મુક્તિ મર્યાદા વધી
2.40 લાખ કરોડ રૂપિયાની ફાળવણીથી નવી ટ્રેનો શરૂ થઈ શકે છે. રેલવેમાં સુવિધાઓ વધી શકે છે.
2. રેલ બજેટ માટે કરોડો રૂપિયાની ફાળવણી
આ માટે 15,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આનાથી પીડિત આદિવાસી જૂથોને આવાસ અને સ્વચ્છતાની સુવિધા મળશે.
3.PMMBTG ડેવલપમેન્ટ મિશનની જાહેરાત કરી
MSME સરળતાથી દસ્તાવેજો શેર કરી શકશે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં વધુ સુધારો થશે.
4.MSME, મોટા ઉદ્યોગપતિઓ માટે DigiLockerની સ્થાપના
આનાથી દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે. સાથે જ મોટા પાયે રોજગારીનું સર્જન થશે.
5.મૂડી ખર્ચ 33% વધીને રૂ. 10 લાખ કરોડ થયો
શૂન્ય કાર્બન ઉત્સર્જન લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરશે. પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ કરશે. સાથે જ મોટા પાયે રોજગારીનું સર્જન થશે.
6.ગ્રીન હાઇડ્રોજન એનર્જી મિશન માટે 19,700 કરોડની ફાળવણી
આ ફાર્મા ક્ષેત્રમાં રોકાણ વધારશે. દેશમાં ઘણી મોંઘી દવાઓનો સસ્તો વિકલ્પ વિકસાવવામાં મદદ મળશે
7.ફાર્મા આર એન્ડ ડી માટે નવી યોજના
આ લક્ષ્ય આગામી 3 વર્ષ માટે નક્કી કરવામાં આવ્યું છે. સરકાર ખાતર પર થતો ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.
8.એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી માટે પ્રેરિત કરવામાં આવશે
આ લક્ષ્ય આગામી 3 વર્ષ માટે નક્કી કરવામાં આવ્યું છે. સરકાર ખાતર પર થતો ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.
9.પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના-4 શરૂ કરવામાં આવશે
આ નાના ઉદ્યોગોને સસ્તી લોન આપશે. લોનના વ્યાજ પર 1% રિબેટ મળશે.
10.MSME ક્રેડિટ ગેરંટી પ્રોગ્રામમાં રૂ. 9000 કરોડ ફાળવવામાં આવ્યા