અમિતાભ અને રેખા

સિલસિલા, મુકદર કા સિકંદર  અને મી.નટવરલાલની હિટ જોડી

રાજ કપુર અને નરગીસ દત્ત

બોલિવૂડના ગોલ્ડન કપલ - આવારા, શ્રી 420 અને ચોરી ચોરી જેવી હિટ ફિલ્મો સાથે ઘણી યાદો છોડી

ધર્મેન્દ્ર અને હેમા માલિની

ફિલ્મ શોલે અને ડઝનથી પણ વધુ ફિલ્મોમાં કર્યો છે રોમાન્સ 

દિલિપ કુમાર અને વૈજયંતી માલા

વૈજયંતી માલાએ ટ્રેજેડી કિંગ દિલીપકુમાર સાથે મધુમતી, નયા દૌર અને દેવદાસ જેવી આપી હિટ ફિલ્મો