મુંબઈમાં થયેલા આંતકવાદી હુમલાને આજે 13 વર્ષ પૂર્ણ થયા છે.

આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલાથી કાંપી ઉઠી માયાનગરી.

પાકિસ્તાન સ્થિત જેહાદી સંગઠન લશ્કર-એ-તૈયબના 10 આંતકવાદીઓએ આ હુમલો કર્યો હતો.

આંતકવાદીઓએ 4 દિવસમાં 12 હુમલા કરીને માયાનગરીને હચમચાવી નાખી હતી.

તાજ હોટેલ, નરીમાન હાઉસ, મેટ્રો સિનેમા અને છત્રપતિ શિવાજી ટર્મિનલને આંતકવાદીઓએ નિશાન બનાવ્યુ.

આ હુમલામાં 160 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

આ હુમલાના મુખ્ય સુત્રધાર કસાબને 2012માં ફાંસી આપવામાં આવી હતી.