Credit : Google
દર વર્ષે 23 ઓગસ્ટના રોજ વિશ્વ વડાપાઉં દિવસ ઉજવવામાં આવે છે
Credit : Google
મુંબઈમાં સૌથી વધારે ખાવામાં આવે છે વડાપાઉં
Credit : Google
લગભગ દરેક મુંબઈકરનું ફેવરિટ છે વડાપાઉં
Credit : Google
1966થી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે
Credit : Google
સૌથી પહેલા અશોક વૈધના વ્યક્તિએ વડાપાઉંની દુકાન ખોલી હતી
Credit : Google
1966માં દાદર રેલ્વે સ્ટેશન પર ખોલી હતી દુકાન
Credit : Google
કપડા કારખાનાના 1 હજાર કર્મચારી રોજ ખાતા આ દુકાનના વડાપાઉં
Credit : Google
મુંબઈ સહિત અનેક શહેરમાં ખુબ ખાવામાં આવે છે વાડાપાઉં