આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનો જન્મ દિવસ છે

તેઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી તરીકે સેવા આપે છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનો જન્મ 1 જૂન 1972ના રોજ ગુજરાતના ભાવનગરના હણોલ ગામમાં થયો હતો

મનસુખ માંડવિયા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના સભ્ય બન્યા અને ટૂંક સમયમાં ABVP અને ગુજરાત એકમના રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય બન્યા હતા

મનસુખ માંડવિયાને યુનિસેફ દ્વારા મહિલા આરોગ્ય સંભાળ પહેલમાં યોગદાન આપવા બદલ અને જન ઔષધિ કેન્દ્રો દ્વારા 10 કરોડ સેનિટરી નેપકિનનું વિતરણ કરવા માટે સન્માન કરવામાં આવ્યું હતું

મનસુખ માંડવિયાએ કન્યા કેળવણી માટે 123 કિમી અને 127 કિમીની બે પદયાત્રાઓનું આયોજન કર્યું હતું

5 જુલાઈ, 2016 ના, મનસુખ માંડવિયાએ ભારત સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે, શિપિંગ અને કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા

માર્ચ 2018 તેઓ રાજ્યસભામાં સાંસદ તરીકે બીજી ટર્મ માટે ફરીથી ચૂંટાયા હતા

અમેરિકાએ કયા દેશને સૌથી વધુ લોન આપી છે, ભારત પર અમેરિકન લોન કેટલી ?